Love Shayari in Gujarati
Love Shayari in Gujarati

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર, પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે, જ્યારથી આવ્યા છો જિંદગીમાં જિંદગી જાણે જન્નત છે.”

“તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, મારો પ્રેમ  છે તું, તને મેળવવા માંગુ છું, તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું, ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું.”

મળી નથી શકતા તો શું થયું જાન પ્રેમ તો હું મારા જીવથી પણ વધારે કરું છુ તને

ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ

ક્યારેય તને કહી નહિ શકું કે હું તને કેટલો પ્રેમ કરું છું બસ એક ભગવાન જાણે છે કે હું તારાથી દુર કેવી રીતે જીવું છું ———🌻🌷🌻———-

જ્યાં જોવો ત્યાં પ્રેમ નાં દર્દીઓ બેઠાં છે… હજારો મરી ગયાં છે યાદમાં લાખો તૈયાર થઈને બેઠાં છે.. ———🌻🌷🌻———-

મનાવવાની આવડત અને માની જવાની ઉતાવળ હોય ને ત્યાં પ્રેમ ક્યારેય તૂટતો નથી.!! ———🌻🌷🌻———

જિંદગી ત્યાં સુધી જ હલકી લાગે છે,  જ્યાં સુધી તમારો ભાર,  તમારા માતા પિતા ઉઠાવે છે ! 🌹શુભ સવાર🌹

સંબંધો પણ પહાડ જેવા થઇ ગયા છે, સાહેબ જ્યાં સુધી આપણે ના બોલાવીએ ત્યાં સુધી સામેથી અવાજ જ નથી આવતો !! 🌹ગુડ મોર્નિંગ🌹

એ સત્ય છે કે વીતી ગયેલો દિવસ અને  બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા  ૫રંતુ સમય દરેકનો આવે છે.  🌹શુભ સવાર🌹

દિવસ ઉગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.  સાંજ થતા જ લાગે કે શાંતિની જરૂર છે. પ્રભુ સુખ આપો તો એટલુ જરૂર આ૫શો કે….. અભિમાન ન આવી જાય અને….. દુ:ખ આપો તો એટલુ જરૂર આ૫શો કે આસ્થા ન ચાલી જાય. 🌻શુભ સવાર🌻

જીંદગી નુ દરેક ડગલુ પુરી  તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો કારણકે જયાં આ૫ણી હાજરી નથી હોતી.  ત્યાં આ૫ણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે… . 🌸સુપ્રભાત🌸

મારો તો સ્વભાવ જ છે,  દૂઘમાં સાકર ની જેમ ભળી જવાનો  ૫ણ તને જ ગળ્યુ ના ભાવે   એમા મારો શું વાંક 🌸સુપ્રભાત🌸

કંઈક એવી દવા દઈ દે કે દિલમાં અસહ્ય દર્દ ઉપડે…. નિરવ શાંતિ હવે આ દિલને માફક નથી આવતી..

ખોબે ખોબે આપો દર્દ મને દર્દનો સમંદર લઇને બેઠો છું ભિખારુ છું હુતો બસ તારા પ્રેમનો બાકી તો સિકંદર થઇને બેઠો છું ———🌻🌷🌻———-

તારા પ્રેમ નો નશો એટલો ચડ્યો છે ને કે, શાયરી હું લખું ને દર્દ મારા ફોલોવર ને થાય ———🌻🌷🌻———-

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે

બઘું જ ખોઈ દેવાની હિંમત છે મારામાં, બસ એક તારા માટે અને તારા સિવાય.

એક ખૂબસૂરત સા રિસ્તા યુ ખત્મ હો ગયા હમ દોસ્તી નિભાતે રહે ઔર ઉસે ઇસ્ક હો ગયા

ચાલ આજે કૈંક અલગ રીતે જગડિયે રોજે બોલા ચાલીથી જગડીએ તો આજે હોઠો થી જગડીયે

નજર ફેરવી લીધી એણે મને જોઈને, ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે

હું એ ચેહરાને ક્યારેય ઉદાસ નય થવા દવ જે મારા ચેહેરા ને જોઈ ખુશ થયજાય છે.

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે…

ભાર એવો આપજે કે, ઝૂકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુંં.

પ્રેમ એટલે માત્ર આખો દિવસ - વાત કરવી નહીં પણ , તમે જ્યારે એમની સાથે વાત - ન કરી રહ્યાં હોવ તો પણ , તમને  એમનાંજ વિચારો આવે એ "પ્રેમ" છે.

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ.... મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે....

તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા... કદાચ ના મળે બીજો જન્‍મ સાથે... આ જન્‍મ મારો સંગાથ બની જા...!!

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે, જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

મે કીધું ચા મોળી છે, થોડી મોરસ નાખો..... ને એણે એઠી કરીને કીધું, જરા હવે ચાખો....!!

લોટરી કંઈ પૈસાની જ ના લાગે, અમુક વ્યક્તિઓનું આપણા જીવનમાં આવવું, એ પણ લોટરીથી ઓછું નથી હોતું....

આંખોમાં ન શોધો અમને અમે તો દિલમાં વસી જઈશું, ઈચ્છા જ હોય જો મળવાની તો બંધ આંખે પણ મળી જઈશું.

મારા પ્રેમની બસ આટલી જ કહાની છે.. તારી યાદો સાથે જ મારી કહાની છે..

કાલે પણ તું જ હતી તો આજે પણ તું જ છે મારી લાગણી જ હતી અને પ્રભુ પાસે મારી માંગણી પણ તું જ છે

આવો તો આજીવન સાથીદાર બનીને આવજો, પળ બે પળના મુલાકાતીઓ અમને પસંદ નથી

એમણે મને ગળે લગાડી ત્યારે બસ એક જ અહેસાસ થયો કે જાણે મારી દુનિયા એના શરીર માં સમેટાઈ ગઈ

એ દિવસ મારા માટે કંઇક ખાસ હોય છે, ફરાળ માં તારો પ્રેમ અને મારે ઉપવાસ હોય

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું બાકી અમને તો A B C D માં પણ માર પડતો.

દિકું સ્વપ્ન એટલે……. એક એવી જગ્યા કે જયાં, “તુ” ન હોય છતાં તને મળી શકાય…

કોઈ કહી દો એને કે એ તેની ખાસ ‘હિફાજત’ કરે કેમકે શ્વાસ તો એના છે પણ જાન તો મારી છે ને !!!

દિકું શુ એવુ ના થઈ શકે કે હું પ્રેમ માંગુ ને તુ ગળે લગાવીને કહે ” બીજુ કાંઈ “

  અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો મારે પાણીમાંથીરીંગ શોધવાની રસમ રમવી છે 

પ્રેમ તો એ છે જેમાં સચ્ચાઈનો સાથ હોય સાથીની હર વાતનો અહેસાસ હોય એની હર અદા પર નાઝ હોય દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ હોય

એક સારું ભવિષ્ય આપવાવાળી તો મળી જશે પણ સાચો પ્રેમ કરવાવાળી ભાગ્યેજ મળે છે

હવે અધૂરો જ રહેવા દો આ ઇશ્ક ને હૈયાની લાગણી છે કોઈ મકસદ નહીં પૂરું જ થાય

તું સાથ નિભાવ આ લાગણીઓનો આ રશમો રિવાજોનું શું કરવું તમે રિસાયેલા જ સુંદર લાગો છો તો પછી તમને માનવીને શું કરવું

મોહબ્બતમાં જો ખુદા દેખાય છે તો પ્રેમને કેમ એક ગુનો ગણાય છે આ જમાનો જ પથ્થર દિલ છે તો પછી આખો દી પથ્થર પાસે કેમ દુઆ મંગાય છે

ના જાણે કેટલા વિચાર પોતાના દિલમાં લાવે છે, ત્યારે એ પોતાની નાજુક આંખોમાં કાજળ લગાવે છે.

છાનું માનું છે પણ કમાલ કરે છે તારા હોઠ પરનું તલ પણ ધમાલ કરે છે.

” મને એની એ જ ‘અદા’ કમાલ લાગે છે; નારાજ મારાથી હોય છે અને ગુસ્સો બધાને દેખાડે છે !!! “

” દુનિયા કહે છે કે તારી પસંદ ખરાબ છે, તોપણ હું તને પસંદ કરું છું “

” કારણ પૂછશો તો…. જિંદગી નીકળી જશે. કહ્યુંને તમે ગમો છો તો બસ ગમો છો …….. “

” પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું , ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું ….. “

” હાથ તારો ના પકડી શકુ ના છોડી શકુ , કેવી આ જિંદગી ના જીવી શકુ ના મરી શકુ…….. “

” પ્રેમ ની કોઈ ભાષા ના હોય દીકુ, એતો શહેરમાં થાય તો લવ કેવાય, ને ગોમ માં થાય તો લફરું કેવાય👩‍❤️‍👨. “

” પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં, જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં, તારા વિના ક્યાંય ના ચાલે હવે તો, જીવવું મરવું છે તારા પ્રેમ માં….. “


વધુ નવું વધુ જૂનું