Good morning gujarati
Good Morning Quotes in Gujarati

રંગ બદલતી જીંદગી માં, પણ રંગત હતી, જયારે ખુદ સાથે ખુદ ની સંગત હતી, Good morning

હંમેશાં હસતા રહો ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના લોકો માટે

જીવન ની મીઠાસ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે. સુપ્રભાત તમારો દિવસ શુભ રહે ગુડ મોર્નિંગ રવિવાર

લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!! જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ, મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.

રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ થી શુભકામનાઓ . ગુડ મોર્નિંગ રવિવાર

જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ, પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ! શુભ સવાર રાધે રાધે

“વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા પોતાના ધબકારા છે કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે, તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.”

જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થીં થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી.

જગતમાં બે છોડ એવા હોય છે જે કદી કરમાતા નથી. અને એક વખત કરમાય તો લાખ કોશિશ કરો, તોય ફરી ખીલતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ.

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! સુપ્રભાત

ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી, એક ભૂલ સુધારવા માટે મગજ અને ભૂલ સ્વીકારવા માટે હિંમત.

સમય અને હાલાત હમેશા બદલતા રહે છે પણ સારા સંબંધ અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા

જેટલો શ્વાસ કિંમતી છે એટલો વિશ્વાસ પણ કિમતી છે શ્વાસ જાય તો માણસ ખલાસ અને વિશ્વાસ જાય તો સંબંધ ખલાસ

સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે. જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે..

કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે

જે વ્યકિત પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વઘારે હોય છે એમના સંબંધ નો વિસ્તાર પણ એટલોજ વિશાળ હોય છે

કોઈને પોતાના બનાવવા આપણી બધી "ખાસિયતો" પણ ઓછી પડે છે,જ્યારે કોઈને ગુમાવવા માટે આપણી એક "ખામી" જ પૂરતી હોય છે!

ઘર નાનું હોય કે મોટું પણ જો એમાં મીઠાશ નથી હોતી તો માણસ તો શુ કીડીઓ પણ નથી આવતી

જીભ તો જન્મના પહેલે દિવસે જ મળી જાય છે પણ એના ઉપયોગ ની કળા મેળવવા આખી જિંદગી નીકળી જાય છે “તમારો દિવસ શુભ રહે”

હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે… સુપ્રભાત

બધા દિવસો 'સારા' નહી મળે પણ, દરેક દિવસમાં 'સારું' કંઇક તો મળશે.

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી. પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે.

વખાણે મલકવું નહીં અને નીંદાએ ડરવું નહીં, બન્ને આત્મચિંતનની પળ છે એ ભુલવું નહીં.

"દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે, શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે જીવનનો સરળ રસ્તો બની શકે છે! ગુડ મોર્નિંગ

નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે, કોઈક લોકો મળીને બદલાઈ જાય છે, જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. શુભ સવાર

એપ્લીકેશન ના વર્જન તો હાલતા ચાલતા અપડેટ કરો છો, કયારેક પોતાની જાત ના વર્જન ને અપડેટ મારી જુઓ કદાચ કાઇ નવું મળે

પોતાનાં દરેક અનુભવ થી શીખતાં રહો, કેમ કે તમારી જિંદગીમાં ફેરફાર તમારાં સિવાય બીજું કોઈ નહીં કરી શકે..

દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે, જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી, ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે, તે ખરાબ સમયમાં પણ સારા હોય છે.

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે, સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે! ગુડ મોર્નિંગ રવિવાર

વિશ્વાસ એક નાનો શબ્દ સાહેબ વાંચતાં ફક્ત સેકન્ડ લાગે છે વિચારતા એક મિનિટ લાગે છે પણ સાબિત કરવામાં આખી જીંદગી લાગે છે

નાની નાની ખુશીઓ જ જીવનને રંગીન બનાવે છે, બાકી રડતાં તો લોકો સોનાના મહેલમાં પણ હોય છે!

જીવનમાં બધું જ મળશે, પણ સંબંધ નહીં મળે, ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે, ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો, એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે, પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !!

ખરાબ સમય જિંદગીમાં એમ જ નથી આવતો,  પોતાનામાં છુપાયેલા પરાયા અને પરાયા માં છુપાયેલા પોતાના નો પરિચય કરાવવા આવે છે.

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ, મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.

પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ, અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણાં જ થાય...! શુભ સવાર

તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે, ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે સાહેબ..!! શુભ સવાર

સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો, કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. શુભ સવાર

અરમાન એટલા જ સારા, જ્યાં સ્વાભિમાન વેચવાની જરૂર ના પડે !!

દાન આપીને મહાનતા લેવી સસ્તી છે, પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે.

ધર્મ કોઈપણ હોય, સારા માણસ બનો. કેમકે હિસાબ તમારા કર્મોનો થશે ધર્મનો નહિં.

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે. એવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે 

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે. એવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે 

જ્યારે કોઈનું હાસ્ય આપણી જવાબદારી બની જાય ને ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે. શુભ સવાર ગુડ મોર્નિંગ રવિવાર

રાત જેટલી કાળી હોય છે, તારા એટલા જ વધારે ચમકે છે, તેવી જ રીતે, જેટલી તકલીફો વધારે, સફળતા એટલી  વધારે ચમકે છે .

નાની નાની વાતમાં મતલબ બદલાઈ જાય છે સાહેબ, આંગળી ઉઠે તો બેઈજ્જતી અંગુઠો ઉઠે તો તારીફ અને અંગુઠાને આંગળી મળે  તો વાહ વાહ થઈ જાય છે.

નસીબમાં જો સારું લખ્યું હશે ને, તો હાથની આડી અવળી રેખાઓ પણ સીધી દોર થઈ જશે. 

સ્વભાવ શૂન્ય જેવો રાખવો, ભલે કોઈ ગણતરીમાં ના લે, પણ જેની બાજુમાં ઉભા હોય એની કિંમત વધી જાય

મૃત્ય, સમય અને મૌસમ આ ત્રણ કોઈના સગા નથી. માટે શરીર, સંપતિ અને સિક્કા ઉપર કોઈ દિવસ અભિમાન ના કરવું. ગુડ મોર્નિંગ રવિવાર

સુપ્રભાત માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે.

સુપ્રભાત અનુમાન આપણા મનની કલ્પના છે. અને અનુભવ આપણા જીવનનો પાઠ છે.

સુપ્રભાત સપના એટલે પગથિયાં વિનાની સીડી...! સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં.

સુપ્રભાત મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે. સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે.

સુપ્રભાત ગઈકાલના પાનામાં  કંઈ સુધારો થઈ શકશે નહીં. આજનું પાનું કોરું છે ઉઠો તમે ધારો તેં લખી શકો છો

સુપ્રભાત જીવવું થોડું ને મનમાં શું લેવું. બધું આપણું એ ભ્રમમાં શું રહેવું.

સુપ્રભાત જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો.

સુપ્રભાત પુસ્તકો રોજ નથી લખાતા છાંપા રોજ છપાય છે એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજું પસ્તીમાં વેંચાય છે.

આશાઓથી ભરપુર એક નવી સવારમાં તમારું સ્વાગત છે… શુભ સવાર

સવાર પડેને કૂકડો બોલે, મીઠી મધુરી કોયલ બોલે, સાંભળીને તન-મન ડોલે, સુંદર મજાની સવાર બોલે, શુભપ્રભાત અમારા મેસેજની રિંગ બોલે. માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ 

સંબંધ મોતીઓ જેવા હોય છે જો કોઈ નીચે પડી પણ જાય તો ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ.

ઘણીવાર અણગમતો અનુભવ પણ… જીવન ને મનગમતો વળાંક આપી દે છે

જિંદગી માં બધા કડવા અનુભવ, મીઠાં માણસો પાસેથી જ મળે છે… કડવું છે પણ સત્ય છે…

ભાગ્ય અને ઋણાનુબંધ થી કોઈ છૂટી શક્યું નથી. એટલે જ પરિસ્થિતિ નો સહજ સ્વીકાર એ જ સાચી સાધના.

શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં, કારણ કે જિંદગી ક્યારેય શીખવાડવાનું બંધ કરતી નથી.

ઘણીવાર અણગમતો અનુભવ પણ… જીવન ને મનગમતો વળાંક આપી દે છે… !!

સમય ખૂબ જ કિંમતી છે. માટે સમય એને જ આપો જે એની કિંમત કરતુ હોય.

કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે. - “સુપ્રભાત”

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે. શુભ સવાર. - “સુપ્રભાત”

જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ, પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ! - “શુભ સવાર”

એક હારેલો માણસ જો હારીને પણ હશે તો જીતવા વાળા પણ એમની જીતની ખુશી ખોઈ દેતા હોય છે સાહેબ! - સુપ્રભાત!

જીવન માં કોઈની સાથે કોઈની તુલના ના કરસો કારણ કે ચંદ્ર અને સૂર્ય તો એમના સમય પર જ ચમકે છે! - સુપ્રભાત!

સફળ થઈએ ત્યારે ત્યારે દુનિયા આપણને જાણી જાય છે પણ અસફળ થઈએ ત્યારે આપડે દુનિયાને જાણી જઇયે છીએ! - સુપ્રભાત!

અડધા રસ્તે જઈને પાછો આવવiનું ના વિચારતા કારણે કે પાછું જવા માટે એ એટલો જ સામે લેશે જેટલો ત્યાં આવવા માટે લાગ્યો છે! - સુપ્રભાત!

દરિયા ની જેમ રાખો પહેચાન ઉપર થી ખામોશ પણ અંદર થી તુફાન! - સુપ્રભાત!

દરિયા ની જેમ રાખો પહેચાન ઉપર થી ખામોશ પણ અંદર થી તુફાન! - સુપ્રભાત!

Shayari1સળગતા રહો આગની જેમ અને અમે, ખીલતા 

મગજ ફરેલા જ ઇતિહાસ રચે છે બાકી સમજદાર લોકો તો ખાલી ઇતિહાસ વાંચે છે! - સુપ્રભાત!

બધા દિવસો 'સારા' નહી મળે પણ, દરેક દિવસમાં 'સારું' કંઇક તો મળશે.

સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચારો હંમેશા સારા માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે

રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે, પણ માં જેવી મમતા અને પપ્પા જેવો પડછાયો નથી ખરીદી શકાતો!

જીભ તો જન્મના પહેલે દિવસે જ મળી જાય છે પણ એના ઉપયોગ ની કળા મેળવવા આખી જિંદગી નીકળી જાય છે “તમારો દિવસ શુભ રહે”

કર્મ અને નીતિથી માણસની ઓળખ થાય છે સાહેબ, બાકી સારા કપડાં તો મોલમાં પૂતળાં પણ પહેરે છે !!

ખોટા ખર્ચા જીવનની રીત બગાડે છે અને, ખોટી ચર્ચા સંબંધની પ્રિત બગાડે છે..…! શુભ સવાર

કોઈને પોતાના બનાવવા આપણી બધી "ખાસિયતો" પણ ઓછી પડે છે,જ્યારે કોઈને ગુમાવવા માટે આપણી એક "ખામી" જ પૂરતી હોય છે!

જે વ્યકિત પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વઘારે હોય છે એમના સંબંધ નો વિસ્તાર પણ એટલોજ વિશાળ હોય છે

જીવનમાં વધારે સંબંધ હોવા જરૂરી નથી પણ જે સંબંધ હોય તેમાં જીવન હોવું જરૂરી છે..!

કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે

નસીબદાર તો એ નથી જેનુ નસીબ સારુ છે નસીબદાર તો એ છે જે પોતાના નસીબ ને સારુ માને છે જય શ્રી કૃષ્ણ શુભ સવાર

જેટલો શ્વાસ કિંમતી છે એટલો વિશ્વાસ પણ કિમતી છે શ્વાસ જાય તો માણસ ખલાસ અને વિશ્વાસ જાય તો સંબંધ ખલાસ

સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે. જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે..

સમય અને હાલાત હમેશા બદલતા રહે છે પણ સારા સંબંધ અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા

ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી, એક ભૂલ સુધારવા માટે મગજ અને ભૂલ સ્વીકારવા માટે હિંમત.

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે. શુભ સવાર

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! સુપ્રભાત

જગતમાં બે છોડ એવા હોય છે જે કદી કરમાતા નથી. અને એક વખત કરમાય તો લાખ કોશિશ કરો, તોય ફરી ખીલતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ.

ગુલાબની જેમ ખુશ્બ ફેલાવતા રહો, પવનની જેમ શીતળતા રેલાવતા રહો, મળ્યુ છે અમૂલ્ય માનવજીવન, સદા હસતાં રહો અને હસાવતાં રહો !

જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થીં થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી.

“વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા પોતાના ધબકારા છે કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે, તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.”

જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ, પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ! શુભ સવાર રાધે રાધે

જીંદગી બદલવા માટે, લડવું પડે છે, અને જીંદગી સહેલી કરવા માટે, સમજવું પડે છે સાહેબ .... મોજ તો મન થી થઈ શકે, ધન થી તો ચુકવણી જ થાય..

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ, મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે”

જીવન ની મીઠાસ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે. સુપ્રભાત તમારો દિવસ શુભ રહે

સંબંધ ગમે તેટલો ભલે ને બગડેલા હોય , જો સુધારવા માંગતા હોય તો બધું ઠીક થઈ શકે છે.

જેટલા ઓછા લોકોને પોતાના માનશો ,  એટલા વધારે ખુશ રહેશો..!!

હૃદય માં રહેતા શીખો ,  હવા માં તો કેટલાય રહે છે..!

શુભ સવાર હવે નથી રહી તલાશ કોઈની , કેમ કે લોકો ખોવાયા નથી બદલાય ગયાં છે..!!

હેસિયત જોઈને ખેરિયત પૂછતાં લોકોથી દૂર રહેવું સારું..!!

શુભ સવાર માણસ ને માણસ નહીં પણ મદારી થવું છે ,  પોતાની આંગળી પર બીજાને નચાવવા છે..!!

સુપ્રભાત  સમય બધું જ શીખવી દે છે , લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..

સુપ્રભાત કપડાં અને ચહેરા હંમેશા ખોટું બોલે છે ,  માણસ ની સાચી હકીકત સમય જ બતાવે છે

સુપ્રભાત એકલા ચાલવાનું શીખી લો, આ સ્વાર્થી સમયમાં કોણ સાથ છોડીને ચાલ્યા જાય કંઈ નક્કી નહીં

સુપ્રભાત હિંમત હોવી જોઈએ, બાકી સાથ નિભાવવાના વાયદા  બહુ લોકો કરતાં હોય છે...!!

શુભ સવાર સંબંધ બને કે ના બને, બસ બગડવા ન જોઈએ...!!

શુભ સવાર દુનિયા નહીં લોકો જ મતલબી છે સાહેબ, કામ પુરું થાય એટલે તું કોણ હું કોણ.

તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે, ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે સાહેબ..!! શુભ સવાર

પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ, અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણાં જ થાય...! શુભ સવાર
વધુ નવું વધુ જૂનું