તું માત્ર bf નથી મારા જીવનમાં,
એક ઉજાસ છે મારા જીવનમાં,
એક ઉલ્લાસ છે મારા જીવનમાં,
એક સ્નેહસંગી છે મારા જીવનમાં,
તારા વિના કલ્પના પણ નથી શક્ય મારા જીવનમાં,
આજ તારો જન્મદિવસ જે ખાસ છે મારા જીવનમાં,
તને જન્મદિવસની શુભકામનાઓ આવનારું વર્ષ સુખમય બને ને ખુશીઓ લાવે જીવનમાં.
