 |
| Diku Love Shayari Gujarati |
આજે આ લેખ માં હું તમને
Diku Love Shayari Gujarati વિશે કહિશ અને તેની સાથે સાથે ગુજરાતી પ્રેમની શાયરી વિશે પણ કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ ગમશે.
True Love Diku Love Shayari Gujarati મિત્રો આ સાઇટ પર દરોજ નવા નવા લેખ પબ્લિક કરવામાં આવે છે તમારા facebook, whatsapp, instagram જેવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે દરોજ નવા લેખ પબ્લિક કરવા માં આવે છે
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં

લાગણી માં નગર શોધું છુ
પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં
પ્રેમ ની ડગર ને શોધું છુ

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે
તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે

તારી આંખો માં મારું મુખડું રમે
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ
પણ નારે ગાંડી
હાર્યો જુગારી તો બમણું રમે

દિલની ચોપડીમાં ગુલાબ એનું હતું,
રાતની ઉંગ માં સ્વપ્નું એનું હતું
કેટલો પ્રેમ કરીશ જયારે મેં પૂછ્યું,
તો મરી જાઈશ તારા વગર એ કહેવુ એનું હતું

વર્ષો થી આમ ગોળ ગોળ ભમું છુ
એકવાર કહી દે કે હું તને ગમું છુ.

અચાનક જ એણે મને પૂછી લીધું કે કેટલો પ્રેમ કરે છે
તો મેં પણ કહી દીધું કે પ્રેમ કરતા આવડે છે પણ માપતા નહિ

તારી એટલી નજીક આવવા માગું છુ કે
ખબર જ ના પડે કે તારો શ્વાસ કયો ને મારો કયો
પ્રેમ હંમેશાં સ્વભાવ ને અનુભવીને થાય છે
ચહેરો જોઇને તો ફક્ત પસંદગી થાય છે

Diku Love Shayari Gujarati 2023
જીવન માં કાશ એવી એક રાત આવી જાય,
સમય પણ અમને બંનેને સાથે જોઇને ત્યાં જ થોભી જાય
હું ચુપ રહું, તું પણ ચુપ રહે,
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય

સાંજ. એટલે
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી ક્ષણ.
હું તો નિર્દોષ પ્રેમી છું,
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય

કાલે પણ તું જ હતી તો આજે પણ તું જ છે
મારી લાગણી યુ જ હતી અને પ્રભુ પાસે મારી માંગણી પણ તું જ છે

જીવનમાં લાખો દુઃખ પડે તો પણ મુખને હસવજો
કોઈ લાખો રૂપિયા ચરણે ધારે તો ઠોકર મારી ઠુંકરાવજો
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગી ભર નીભાવજો

પ્રેમ કરે તેને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ તો કહે છે પણ
કોણ છે એવું જે આ પાપ નથી કરતુ

ખબર છે એ પાપ છે તો પણ એ પાપ હું વારંવાર કરું છુ,
તારી યાદો ને પ્રેમ હું વારંવાર કરું છુ

યાદ આવે તો યાદ કરી લેજો, કામ પડે ત્યારે સાદ કરી લેજો.
મને તો આદત પડી ગઈ છે તમને યાદ કરવાની,
હેડકી આવે તો માફ કરી દેજો

આવો તો આજીવન સાથીદાર બનીને આવજો,
પળ બે પળના મુલાકાતીઓ અમને પસંદ નથી
એકાદ એવી સાંજ આવે.
યાદ કરું ને તે ત્યાંજ આવે

એવું તો કઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વાર તારું નામ લખવું મને બહુ ગમે છે

બઘું જ ખોઈ દેવાની હિંમત છે મારામાં, બસ એક તારા માટે અને તારા સિવાય.

તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You

એક ખૂબસૂરત સા રિસ્તા યુ ખત્મ હો ગયા હમ દોસ્તી નિભાતે રહે ઔર ઉસે ઇસ્ક હો ગયા

ચાલ આજે કૈંક અલગ રીતે જગડિયે રોજે બોલા ચાલીથી જગડીએ તો આજે હોઠો થી જગડીયે

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!

અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

પ્રેમ હોય તો હૈયા માં રાખજો, મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો

હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ, જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું

નજર ફેરવી લીધી એણે મને જોઈને, ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે

હું એ ચેહરાને ક્યારેય ઉદાસ નય થવા દવ જે મારા ચેહેરા ને જોઈ ખુશ થયજાય છે.

સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત, ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…

મર્યાદા રાખવી બહુ જરૂરી છે, પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં ….

જે મળવાનું જ નથીને તેને ચાહવું એ, દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ….

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍

એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું

આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની મળે તો છલકે ને ન મળે તો ૫ણ છલકે

સવારે જાગીને સૌથી ૫હેલાં જેની યાદ આવેને એ પાગલ બીજુ કોઇ તુ છે ‘દીકુ’ _Love You Diku

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰 થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

જીવન સુંદર છે, બધા કહેતા હતા 😀 જે દિવસે મેં તને 🥰 જોયો તે દિવસે મને ખાતરી થઈ ગઈ.

તમારા નામ સાથે મારું નામ ઉમેરવું સારું લાગે છે. 😘 જાણે અમારી છેલ્લી મુલાકત આજની મુલાકત સાથે સંબંધિત હોય.

પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો વાત 😘 લાંબી થાય અને છૂટા પડે તો 😇 યાદો લાંબી.

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️ તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹

સમય હોય ત્યારે પ્રેમનું ધ્યાન રાખો ☝️ નહીં તો સમય પુષ્કળ હશે 👉 પણ પ્રેમ નહીં રહે.

એ રાખી લે મને ખુદની પાસે કૈદ કરીને, કાશ મુજથી કોઈ એવો અપરાધ થઈ જાય

હવે અધૂરો જ રહેવા દો આ ઇશ્ક ને હૈયાની લાગણી છે કોઈ મકસદ નહીં પૂરું જ થાય

મિજાજ તારો નારાજ થવાનો
ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું
ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય !

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી
જાય તો સમજો પ્રેમ છે…

લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે !

right-sidebar